Heart



હૃદયરોગ (Coronary Heart Disease) એટલે શું?




  • હૃદય કૉડયૉલોજીએ નિદાન અને રોગનું વ્યવસ્થાપન કરે છે, જેની અસર હૃદય અને પરિભ્રમણની પ્રકિયા પર પડે છે. ધમનીઓમાં અડચણ ઉત્પન્ન થવાનું કારણ - કૉલેસ્ટ્રોલ, હૃદય ધમનીની દુ:ખાવો અને કત્તની ગાંઠ, બેતાલ હૃદયસ્પંદન, હૃદય ધમનીના આકુંચનના આચંકા હૃદયધમનીના વિકારને લીધે થનારો હૃદયરોગ. 

  • આપણું હૃદય છાતીના પાંસળીઓમાં મધ્યભાગમાં થોડી ડાબી બાજુમાં આવેલ હોય છે આની ઘણાં લોકોને માહિતી હોય છે. શરીર માટે કરતનું પુરવઠો એટલે રકત ’પંપ’ કરવાનું કાર્ય હૃદય કે છે. તેમજ સ્વત:ના પોષણ માટે રકત પંપ કરતાં હોય છે. પ્રાણવાયુ એ હૃદયનું અન્ન છે અને તે કતમાંથી પુરવવામાં આવે છે. જયાં સુધી રકતનો પુરવઠો હૃદયને મળે છે ત્યાં સુધી હૃદયનું કાર્ય સળતાંથી ચાલુ હોય છે. હૃદયને રકતનો પુરવઠો કરના શુધ્દ રક્તવાહિનીને હૃદયધમની કહે છે. આ હૃદયનું કાર્ય પણ યોગ્યરીતે ચાલુ હોય છે. કેટલાક કારણોને લીધે આ રક્ત પુરવઠો ઓછો થવા લાગે છે જેને લીધે છાતી, ગર્દન, પીઠ, હાથ આ પૈકી એક અથવા અનેક જગ્યાએ દુ:ખાવો થવા લાગે છે અને તેને અઁન્જાયના પેકટરીસ (angina Pectoris) કહે છે. 
  • જો કોઇ કારણથી હૃદયમાં થનારો રક્તપુરવઠો પુર્ણ બંઘ પડે અથવા મોટા પ્રમાણમાં બંઘ પડે તો એક જટ્કમાં હૃદય બંઘ પડે છે. તેને હૃદયરોગનો હુમલો કહે છે. 

  • ત્રણ મુખ્ય ઘમનીઓ દ્વારા હૃદયને રક્ત પુરવઠો મળે છે. જમણી હૃદયધમની થી હૃદયની જમણી બાજુ રકતરનો પુરવઠો થાય છે. જ્યો ડાબી બાજુમાં રક્ત પુરવઠો કરવા માટે બે ધમનીઓ હોય છે. આગળ ડાબી બાજુ નીચેની ધમની હૃદયના આગળના ભાગમાં રકતનું પુરવઠો કે છે અને વળાંક લઈ પાછળ તરફ઼્અ આવેલી ધમની હૃદયના ભાગને રકતનું પુરવઠો કરે છે. આ પ્રમુખ હૃદયધમનીઓને આગળ જતાં અનેક ફ઼્આટા પડે છે અને તે સર્વ હૃદયને રક્તપુરવઠો કરે છે. આ પૈકી કોઇ એક ધમનીમાં મુશ્કેલી નિર્માણ થાય તો તેમાંથી વહેનરી કરતનું પ્રમાણ ઓછો થાય છે અને હૃદયને રક્ત અપુરતું મળે છે.



આ ધમનીઓના રક્ત પુરવઠામાં આવતી મુશ્કેલી શેના દ્વારા થઈ શકે છે? 

  • હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલ વ્યક્તિના શબની તપાસ (post- mortem) કરયા પછી તે પૈકી ઘણાં લોકોના હૃદયધમનીમાં મુશ્કેલી આવવાનું જણાય આવે છે. ( આ મુશ્કેલીને પ્લાક-Plaque, અઁથેરોસ્કલેરૉસિસ- At haero-sclerosis, અથવા આર્ટિરિઓ સ્કલેરૉસિસ- arteri osclerosis એવું કહે છે.) આ મુશ્કેલીઓમાં છાતીમાં દુ:ખાવો, હૃદયને રક્ત ઓછો મળવાથી અને હૃદયરોગના આચંકાનો મુખ્ય કારણ હોવું જોઇએ એવું નિષ્કર્ષ કાઠવામાં આવ્યું છે. ગયા ૫૦-૬૦ વર્ષ પહેંલા હૃદય વિષયના વૈઘકીય ક્ષેત્રનું જ્ઞાન એ શબ વિચ્છેદન દ્વારા મળયું હતું. કારણ કે જીવંત વ્યક્તિના હૃદયનું નિરિક્ષણ અને અભ્યાસ કરવા માટે આવશ્યક સાધનો એ સમયમાં ઉપલબ્ધ નોહતાં.
  •  "હદય માટે ખુબજ ફાયદાકારક છે કાજુ"

    એવા કોઈક જ લોકો હોય છે જેને કાજુ કે તેનાથી બનેલ વસ્તુ પસંદ ન હોય. ડ્રાયફ્રૂટ માંથી કાજુને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તેમ છતાં એમ ન કહી શકાય કે કાજુ ખરીદવા એ બધા માટે શક્ય નથી. પરંતુ, આના ફાયદાઓ તમને સરપ્રાઇઝ કરે તેવા છે.

    કાજુ ખાવાથી ઘણા બધા પ્રકારની બીમારીઓ ને નિયંત્રિત કરી શકાય છે. ઉપરાંત સુંદરતા વધારવા માટે પણ કાજુ ઉપયોગી છે. પરંતુ, આનો સંયમિત ઉપયોગ જ ફાયદાકારક છે. આને ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે અને હદયથી જોડાયેલ ઘણી બીમારીઓ સારી થાય છે.

    કાજુમાં ઘણા મહત્વપૂર્ણ તત્વો હોય છે જેમકે પોટેશિયમ, કોપર, આયર્ન, મેંગેનીઝ, ઝીંક અને સેલેનિયમ વગેરે હોય છે. કાજુમાં આ બધા તત્વોની હાજરી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

    હૃદય માટે લાભદાયી

    * કાજુમાં મોનો સેચુરેટેડ ફેટ હોય છે. આ હદયને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. આની સારી વાત એ છે કે તે કોલેસ્ટ્રોલ મુક્ત છે.

    * શરીરને શક્તિ આપવાનું કામ કરે છે

    * કાજુમાં રહેલા તત્વો શરીરને મજબૂત કરવામાં ઉપયોગી બને છે. આમાં રહેલ મેગ્નેશિયમ હાડકાં માટે ખુબ ફાયદાકારક છે.