E.N.T.



કાન(Ear), નાક(Nose),  ગળું(throat).


કાન તથા ગળાના તજજ્ઞ Otolaryngologinst તરીકે ઓળખાય છે. જેમણે મસ્તક અને ગળાના દુ:ખાવા કે તેને લગતી સમસ્યાઓમાં વિશેષ ઉડાણમાં અભ્યાસ કરયો હોય છે. તેને લગતી સમસ્યામાં તે વિશેષ કરીને કાન, નાક અને ગળાને સંબંધિ હોય છે. Otolarygology આ શબ્દ એક મોટા શબ્દના સમુહનો એક નાનું રૂપ છે. કેટલાકને તેના ઉચ્ચારણમાં તકલીફ઼્અ થાય છે. આ Otorhinolaryngology શબ્દ ગ્રીક શબ્દમાંથી બનેલો છે. ઓતો - કાન(Ear), નાક(Nose), અને(larynx- ગળું(throat).

Otorhinolaryngoliogy
આ શબ્દની સંજ્ઞા ગ્રીક શબ્દમાંથી તૈયાર કરવામાં આવ્યો છે, જે નાક, કાન અને ગળા માટે એક્ત્રકરીને વાપરવામાં આવે છે અને તેનું ટૂંકૂ રૂપ ENT(Ear,Nose,Thorat) જે ઘણાં વર્ષોથી પ્રચલિત છે. પરંતુ આ ક્ષેત્રમાં ફ઼્અકત નાક, કાન, અને ગળાના રોગનો અભ્યાસ થાય છે ત્યો ચેહરા પરના, કાનમાં મોંઢામાં પોલાણ, ગળું, શ્વસનમાર્ગના ઉપરનો ભાગ, ગળાનું બગડવું અને મગજની ગાંઠનો સમાવેશ થાય છે. પંરતુ ૠ ની સંજ્ઞા સ્પષ્ટ થતી નથી. એટલે માંથા ને ગળાની શસ્ત્રક્રિયા એવા નામ જોડવામાં આવે છે. 

પાછલા ૫૦ વર્ષમાં Otoloaryngology કાન, નાક અને ગળાં પુરતી મર્યાદીત ના રહેતા તેમાં માથું અને ગળાનો સમાવેશ થયો છે. હાલના વર્ષોમાં Otolaryngology માં કાનની રચના, કાર્ય તથા તેના રોગ , નાક અને રોગ, ગળા અને તેના રોગ, ચેહરા અને ગર્દનની પ્લાસ્ટીક સર્જરી, ગાંઠની શસ્ત્રક્રિયા, અલજીઁ અને શ્વાસનળી અને અન્નનળીના રોગનો અભ્યાસ કરવામાં આવે છે. 

હાલમાં નાક-કાન-ગળાં તજ્ઞો પાસે કાન તપાસવાના આધુનિક યંત્રો ઉપલબ્ધ છે. જેને લીધે સાંભળવાની ક્ષમતાની તપાસણી કરવામાં આવે છે અને શા માટે ઓછું સંભળાય છે તેનું નિદાન કરવામાં આવે છે. ખેટલાક neurology જે કાનનાં નસોથી મજ્જતંતૂનો અભ્યાસ કરતાં હોય છે. આમાં ચક્કર આવવું અને બેહોશી આવવું તેના પર અભ્યાસ કરે છે.

Sulfa
ઔષધ અથવા penicillin આપતાં પહેલા ENT તજ્ઞ પ્રોત્સાહન નિર્માણ કરવાની પરિસ્થિતીના ઉપચાર કરવા માટે ઘણો સમય બરબાદ કરતાં હોય છે. ભેરાપણાની શસ્ત્રક્રિયાની પ્રગતિમાં મર્યાદિત પ્રમાણમાં જોખમ હોય છે અને ગંભીર પરિણામ ઉભા કરનારા સંસર્ગ નિર્માણ થવાની શક્યતા હોય છે. બઁક્ટેરિયા ઔષધોને લીધે આ પ્રકારના શસ્ત્રક્રિયા નિર્ભયપણે કરી શકાય છે અને સફ઼્અળતા પણ મળે છે. 

કાર્ય કરવાના ક્ષેત્રો
·         Otology(કાન)
·         Rhinology(નાક અને Sinuses)
·         Laryngology(ગળું)
·         ચહેરાની પ્લાસ્ટીક સર્જરી
·         અઁર્લજી
·         માથાં અને ગળાના કેન્સર
તદ ઉપાંત, મગજ અને કરોડજ્જુને સંબંધીત રોગને છોડીને ENT ડૉકટ્રરોને માંથા અને ગર્દનના બઘા રોગમાં ઉપચાર કરતાં હોય છે.


કાન


કાનનું વિજ્ઞાન અને શાસ્ત્ર

કાન
કાનનું સાભળવાનું મહત્ત્વનું કાર્ય છે. તે ઉપરાંન્ત તે સમતુલન અથવા સમતોલને જાળવી રાખવાની મહત્વની ભૂમિકા ભજવે છે.

કાનના વિવિધ વિભાગો
સાંભળવાના મુખ્ય ઉર્દેશ્ય માટે કાનને બે વિભાગમાં વહેલચરવામાં આવેલ છે.

કાનમાં તકલીફ
તમ્મર(ચક્કર) આવવું
ઘણાં દર્દીઓ તમ્મર આવવાની ફરીયાદ કરતાં હોય છે. આવા દર્દીઓમાં દૃઢ-નિશ્ચિત રૂપે તેના કારણો શોધી શકતું નથી અને આનું કારણ એટલે કે સમતોલપણું રાખવાની કાર્યપદ્ધતીમાં જટિલતા, તમ્મર આવવાના અનેક કારણો અને પરિસ્થિતીયો છે. વૈઘકીય ક્ષેત્રમાંથી એક નિષ્ણાત તજ્ઞને નિવડવું એ કોઇ સાધારણ વાત નથી. સર્વસામાન્ય બઘા ડૉક્ટરને તમ્મર (ચક્કર) આવનારા દર્દીને ઓળખતાં આવડવું જોઇએ. તેમજ ગંભીર પ્રશ્ન અથવા સ્થિતી જેના ઉપર કરયો ઉપચાર કરવો તેને ઓળખતા આવડવું જોઇએ અને આવા વિશિષ્ટ ચકાસણીઓ ક્યા કરાવવું અથવા કોની સલાહ લેવી તેની સમજ હોવી જોઇએ. મુળભૂત શરીર વિજ્ઞાન શાસ્ત્ર.
·         વેસ્ટિબ્યુસ (vestibular), દૃષ્ટિને લગતું અને સંવેદનવાહક જ્ઞાનતતું પાસે આવેલ માહિતી અનુસાર સમતોલપણું જાળવવામાં આવે છે. પ્રત્યેક જ્ઞાનતંતુ વિશિષ્ટ પ્રકારની માહિતી એકત્રિત કરે છે અને પછી તેને મગજના મૂળ સુધી પહોંયાડે છે.
·         વેસ્ટિબ્યુલની વ્યવસ્થામાં (રચનામાં) Peripheral અને મુખ્ય (કેદ્રિંત) સહરચના હેલી છે. લેબિરીંથ (labyrinth) અને cerebrum મજ્જાતંતુની યો બાજુથી શાખા તૈયાર કરે છે. વેસ્ટિબ્યુમના કેન્દ્રસ્થ ભાગ અને તેના મગજના મુળમાં શાખાની આથે જોડાય અને તેની સાથે cerebellum અને cerebrum સાથે સુસંગત થઈ એક મુખ્ય બિભાગ તૈયાર કરે છે. લેબિરીંથ(labyrinth) માં જ્ઞાનતંતુ હોય છે જે માંથાની સહજ થયેલી હલન - ચલનને (ક્ષિતિજને સંમાત) ઓળખી શકે છે. તેમજ વિશિષ્ટ ખૂણામાં માંથાની હલન-ચલનમાં પ્રત્યેક ખૂણામાંથી જ્ઞાનતતું હલન-ચલનની વિશિષ્ટ દિશા આપિને ઉત્તેજિત થાય છે.
·         શ્રવણસંસ્થામાં રેટિનિલ ન્યુરૉસ ધ્યાન આપતાં હોય છે અને આજુબાજુની માહિતી એકી ટસે જેવામાં આપે છે. વિશિષ્ટ પ્રકારના આંખની હલન-ચલનની માહિતી આપે છે અને આંખની હલન-ચલન કરતી વખતે વેસ્ટ્રિબ્યુલા - ઑક્યુલ પ્રતિસાદમાં વૃદ્ધિ કરવું અથવા ઓછો કરવા માટે મદદ કરે છે.
·         ચામડી, સ્નાયુઓ સાંધામાં શરીરના સંવેદનવાહક અને સંદેશ ઝીલના જ્ઞાનતતું હોય છે. તે ગુરૂત્વાકર્ષણ અવસ્થા, પૃષ્ઠભાગ, લાબું અને સ્નાયુ તેમજ આંધાની હલન-ચલન સંબંધી માહિતીનું પૃથ્થકરણ કરી આગળ મોકલે છે.
·         સંદેશ ઝીલનારા સર્વ જ્ઞાનતતુંએ મેળવેલ માહિતીને મગજના મુળમાં વેસ્ટિબ્યુલ મધ્યસ્થ ભાગ( vestibular nuclei) સેબેલમ (cerebellum)માં પૃથ્થકરણ કરવામાં આવે છે. આ જ્ઞાનતતું પરસ્પર હોવાને લીધે જોઇએ એવો પ્રતિસાદ આપે છે. જેને લીધે વેસ્ટિબ્યુલો સ્પાયનલ (vestibulospinal) એટલે કે મણકાંના સંબંધી હલન-ચલનમાં સમતોલપણું જાળવે છે.
·         વેસ્ટિબ્યુલ મધ્ય (કેંદ્ર) ભાગમાંથી ઉચ્ચ પ્રતિના કેંદ્રને કેટલીક માહિતી પુરવે છે જંયા શુદ્ધ હોય ત્યો એવા સાવયેતી સુચન કરવામાં આવે છે. ઉચ્ચ પ્રતિનું કેંદ્ર નાના પ્રતિના કેંદ્રથી પ્રતિસાદ મોટો કરી વ્યવસ્થિત ન હલાવતાં તેજ રીતે ભેગું કરી રાખે છે. આ ગુણધર્મ વેસ્ટિબ્યુલ તંત્રમાં એક અનુપમ પ્રકારનું છે.
લક્ષણો
દર્દીના વિવિધ પ્રકારના લક્ષણો દેખાય છે. ઉદા. તમ્મર આવવાનું જણાય છે. દર્દીનું પૃથ્થકરણ કરતી વખતે દર્દીમાં સમતુંલન સાધવાના જ્ઞાનતતુંના કાર્યમાં બદલાવ આવ્યાનું જણાય છે. જે કેટલાક નીચે પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે
1.       તમ્મર આવવું-હલનચલનનો પ્રકારે એ ચોતરફથી થતું હોય એવું લાગે છે. આ ફરતો હોય છે અથવા કયારેક સરળ હોય છે. આ પ્રકારની સંવેદના વેસ્ટિબ્યુલ સંસ્થાની ચોતરફ વિકૃતિ નિર્માણ થયાનું દર્શાવે છે.
2.       અસમતુંલન અથવા સમતોલ ન હોવું-આમાં દર્દીના ચાલવાની ક્રિયા સંબંધિત અસ્થિરતા આવવાની ફરિયાદ કરે છે. આ પ્રકાર (periphetral hervons syastem) સંવેદનવાહક તંત્રના ચોતરફ અથવા સેબેલ (cerebellar) વિકૃતિ સુચવે છે.
3.       મૂર્છા આવવાની પહેલાની સ્થિતી-ચક્કર આવવા જેવું લાગવું અથવા હોશ(ભાન) નષ્ટ થયા જેવું લાગવું અને આ હૃદયની વાહિનીઓમાં વિકૃતિને સંબંધિત હોય છે.
4.       માથામાં હળવો તમ્મર આવવાં (બધિ થયા) જેવું લાગવું-તંગો, અસ્થિપણું એવા પ્રકારના વિશિષ્ટ ન હોય એવા સંવેદનો.
·         લક્ષણોનો સમય-અચાનક ઉદભવવું અથવા કયારેક ઉદભવવું આ ચોતરફ (prepheral) પ્રકાર હોવાનું દર્શાવે છે અને વધુ સમય હેનારૂં અથવા વધતાં હેનારા લક્ષણો આ મધ્યસ્થ કારણો દર્શાવે છે.
·         સંબંધિત લક્ષણો-ઓછું સંભળાવવું, કાન ભરાઇ આવવું, કાનમાંથી અવાજ આવવા જેવું લાગવું અથવા કાનમાંથી પરૂં નીકળવું આ વેસ્તિબ્યુલના ચોતરફ વિકૃતિ દર્શાવે છે. ચક્કર આવવાના સંબંધિત સર્વ પ્રકારમાં Nauses and ઉલટી થયાના લક્ષણો દેખાતા હોય છે પરંતુ જ્યો ચોતરફ વેસ્ટિબ્યુલ તંત્રમાં વિકૃતિ નિર્માણ થયેલો હોય ત્યો વધારો થાય છે.
·         રોગની તીવ્રતા દર્શાવતા કારણો- માંથાની પ્રક્રિયા સાથે જો રોગના લક્ષણો તીવ્ર થતાં હોય તો ચોતરફ તંત્રમાં તેમજ સોમ્ય પ્રકારની વિકૃતિ દર્શાવે છે અને જ્યો આંખ બંઘ કરવાથી લક્ષણો તીવ્ર થાય ત્યા વેસ્ટિબ્યુલની ચોતરફ વિકૃતિ દર્શાવે છે અને મોટી રીતે લક્ષણોમાં તીવ્રતા થયાનું લસિકાગ્રંથીની ચો બાજુ નળી જેવું અનૈસર્ગિક માર્ગ નિર્માણ થયાનું દર્શાવે છે.
·         વૈધકીય ઇતિહાસ સ્વયંપ્રતિકાર ઓછો કરવાનું રોગનું પ્રાદુર્ભાવ થયો હોય છે, વધુ સ્નિગ્ધ પ્રકાર તૈયાર થવું (hyperlipidemia), મગજની સંબંધિત વાહિનીઓનું આપઘાત થવું, આઘાશીશી, શસ્ત્રક્રિયા દ્વારા પ્રસુતિ, કેન્સર ,ગુપ્તરોગ, કાનની શસ્ત્રક્રિયા આ મુદ્દાઓ દર્દીના લક્ષણોથી સંબંધિત હોય છે. પહેલા લેવામાં આવેલ ઔષધોની નોંઘ સાયવવું જેને લીધે કાનમાં પરૂં નિર્માણ થવાની શક્યતા (ઔષધોને લીધે) ને ધ્યાનમાં લઈ શકાય.
શારિરીક ચકાસણી 
આ ચકાસણીમાં દર્દીના સર્વ ઇતિહાસ અને શારિરીક ચકાસણીનો સમાવેશ થાય છે. 

વૈઘકીય ચિકિત્સક જંતુઓ ચેપ થયો છે કે નહી તે જાણવા માટે કાન તપાસે છે. તે સિવાય વધારોની શ્રવણમાપન ચકાસણી કરાવવી. 

સમતુંલન અને સમન્વયની ચકાસણી કરાવવી
તપાસ
·         તપાસણીમાં લોહીના બધા પ્રકારની ચકાસણી જેમાં - hemogram, થાઇરૉઇડ માટે ચકાસણી મુખ્યત્તવે થાઇરૉઇડ ગ્રંથીના કાર્યની ચકાસણી, સ્નિગધ પદાર્થ વિષયની ચકાસણી.
·         સાંભળવામાં ઓછું આવે તેની તપાસણી માટે શ્રવણમાપન ચકાસણી.
·         C.T. સ્કઁન અથવા MRI જ્યો મગજ સંબંધિત વિકૃતિ દેખાય ત્યા કરાવવું. જ્યો MRI ની તપાસણી અતિશય સંવેદનશીલ હોય કે જેને લીધે શ્રવણ પ્રકારના મજજાતંતુના ગાંઠને ઓળખી શકાય . અને વધારે જગ્યાથી પેશીના સમૂહ કઠણ થવા અથવા તેના ઉપરના આવરણ નીકળીને યાંદા(plaques) પડયાનું જાણી શકાય છે. તો પણ C.T. સ્કઁનની તપાસણી વિવિધ પ્રકારની સુચવવામાં આવે છે જેમાં લેબિથિંમા હાડકાંની રચના સ્પષ્ટ દેખાય છે.
ઉપચાર
·         કરણો જોઇને તે પ્રમાણે ઉપચાર નિશ્ચીત કરવામાં આવે છે. જેને લીધે લક્ષણોના મુળ કારણોને નષ્ટ કરવાનું નક્કી કરવામાં આવે છે.
·         ઘા રૂઝાવવાના સમયે અથવા ટેવ પડે ત્યાં સુધી લક્ષણોની તીવ્રતા ઓછી થવા માટે લક્ષણો પર આધારિત ઉપચાર કરવો. આવશ્યકતા અનુસાર ઔષધ અથવા ઔષધોનું સુમેળ: ઉદા. સિન્નઝીન (cinnarizine)જેવાં વેસ્ટિબ્યુલ તાણ ઓછું કરનારા ઔષધો.
·         અતિશય તીવ્ર અને સહન ન થાય એવા તમ્મર (ચક્કર) આવવું જેને અનેક ઉપચાર કરીને પણ રોકી શકતાં નથી આવા સમયે અથવા લસિકા ગ્રંથીમાં નળી જેવો માર્ગ ઉદ્દભવે છે ક્યારેક શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.
·         પૂર્વસ્થિતીમાં લાવવા માટે કાર્યક્ષમ અને મહત્તવના યોજના એ શસ્ત્રક્રિયાને અથવા વૈધકીય ઉપચારને અથવા સક્ષમ ન હોય એવા અથવા અતિશય બંધન હોય એવા જીવનને પૂરક હોય છે.

તમ્મર(ચક્કર) માટે વિવિધ ઉપચારનો 
કાન દુ:ખાવના પહેલાની સ્થિતીમાં ચક્કર આવવા જેવું થાય અથવા મગજમાં વિકૃતિ (ઉદા. મગજમાં ગાંઠ જેવા કે Acoustic Neuroma) અથવા પદ્ધતીસરની બિમારી (વાહિનીઓમાં પ્રાદુર્ભાવ). 

આઘાશીશી, માથાની સ્થિતી, ગર્દનમાં મણકાંનો દાહ, ઔષધોને લીધે અતિરિક્ત વિકૃતિ (ઉદા. જેન્ટામાયસિન).